Advertisement
Author: નોબત સમાચાર

આશાદીપ વિક્લાંગ કલ્યાણકારી ટ્રસ્ટ દ્વારા આવેદનપત્ર

જામનગરના આશાદીપ વિક્લાંગ કલ્યાણકારી ટ્રસ્ટની મહિલા અધિકાર સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી દિવ્યાંગોના અધિકારો-સુવિધાઓ અંગે રજૂઆત કરી હતી. જેમાં ડો. પ્રકાશભઈ મંકોડી, ડીમ્પલબેન મહેતા, કોમલબેન ગણાત્રા, પરાગીની પટેલ, નરશીબેન માલા, વગેરેને દિવ્યાંગ મહિલા અધિકાર સમિતિના સેક્રેટરી રીયાબન ચિતારા, કુલસુમબેન શેખ, ભાવનાબેન વાઘેલા, શારદાબેન સાંકરેચા, પુષ્પાબેન વોરા વગેરેએ આવેદનપત્ર સુપરત કર્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh