Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૬ ઃ જામનગરના બર્ધનચોક વિસ્તારમાં વર્ષાે જૂના લારી, પથારાવાળાઓના અડીંગાથી ટ્રાફિક પ્રશ્ન સર્જાય છે. ગઈકાલે ટ્રાફિક શાખાએ ત્યાં દોડી જઈ કામગીરી હાથ ધરી હતી.
જામનગરના બર્ધનચોક લીંડી બજાર વિસ્તારમાં થોડા દિવસથી વધુ એક વખત પથારાવાળા અને લારી વાળાઓએ કબજો જમાવ્યો છે.
થોડાભાગે બપોરે તેમજ સાંજના સમયે આ વિસ્તારમાં ટ્રાફિકના કેટલાક પ્રશ્નો ઉદ્ભવે છે. જેના પગલે ગઈકાલે ટ્રાફિક પોલીસે ગઈકાલે સાંજે તે વિસ્તારમાં દોડી જઈ દબાણ હટાવ કાર્યવાહી કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial