Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકાના જગતમંદિરમાં
યાત્રાધામ દ્વારકામાં ધ્વજારોહણની સાથે સાથે ભાવિકો દ્વારા ઠાકોરજીના વિવિધ મનોરથો યોજવાની પ્રથા પણ દિન-પ્રતિદિન વધતી જાય છે. દ્વારકાધીશ જગતમંદિરમાં સવારે શૃંગાર આરતી સમયે તેમજ સાંજે ઠાકોરજીના ઉત્થાપન સમયે મંગળવારના પીળા મનમોહક વાઘા સાથેના દૈદિપ્યમાન શૃંગાર મનોરથની સાથે સાથે બંને સમયે અલગ અલગ મનોરથીઓ દ્વારા વારાદાર પૂજારીના સૌજન્યથી ઠાકોરજીને અન્નકૂટ મનોરથ યોજવામાં આવ્યા હતા જેના દર્શન મનોરથનો હજારો ભાવિકોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈનના વિવિધ માધ્યમોથી પણ કૃષ્ણભકતો દિવ્ય દર્શન નિહાળી ભાવવિભોર થયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial