Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. ૬ઃ ખંભાળિયા તાલુકાના વિંઝલપર ગામના લખમણભાઈ બંધીયાએ ર૩ દિવસમાં રાજસ્થાનના રામદેવડા સુધી પદયાત્રા કરી હતી જ્યાં રામદેવ પીરના પાઠ કર્યા હતાં. તેઓ વતન પરત આવતા ગ્રામજનોએ વાજતે ગાજતે તેમનું સ્વાગત-સન્માન કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial