Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગઈકાલની સરખામણીમાં આજે ગરમી વધીઃ
જામનગર તા. ૧પઃ જામનગરમાં ધીમે ધીમે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. ગઈકાલની સરખામણીએ આજે તાપમાનનો પારો એક ડીગ્રીથી વધુ ઉપર તરફ સરકીને ૩૬ ડીગ્રીએ સ્થિર થયો હતો, જ્યારે જ્યારે ભેજના પ્રમાણમાં પણ ઘટાડો નોંધાયો હતો.
જામનગરમાં આજે સવારે પૂરા થતા ર૪ કલાક દરમિયાન મહત્તમ તાપમાન ૩૬ ડીગ્રી અને ન્યુન્તમ તાપમાન ર૬ ડીગ્રી નોંધાયું હતું, જ્યારે ભેજનું પ્રમાણ ૭૧ ટકા અને પવનની ઝડપ પ્રતિકલાકના ૧પ થી ર૦ કિ.મી.ની રહેવા પામી હતી.
આગલ દિવસે મહત્તમ તાપમાન ૩૪.૮ ડીગ્રી નોંધાયા પછી આજે પારો થોડો ઊંચકાઈને ૩૬ ડીગ્રીએ પહોંચતા ગરમીમાં થોડો વધારો જોવા મળ્યો હતો, જ્યારે ભેજનું પ્રમાણ અને પવનની ઝડપમાં ઘટાડો નોંધાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial