Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા હાટકેશ જયંતીની થશે ઉજવણી

બે દિવસીય વિવિધ કાર્યક્રમોઃ

જામનગર તા. ૧૫: જામનગરની વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા ઈષ્ટદેવ હાટેશ્વર મહાદેવના પાટોત્સવનું આયોજન કરવામાં આવશે.

જેમાં તા. ૨૧ એપ્રિલે સાંજે ૬ વાગ્યે ઈશ્વર વિવાહ, ત્યારબાદ અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી છે. તા. ૨૨ એપ્રિલે હાટકેશ જયંતીના સવારે ૮ કલાકે લઘુરૂદ્ર, બપોરે શિરામણ અને રાત્રે ૮ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ બંને દિવસના કાર્યક્રમમાં જ્ઞાતિજનોને પધારવા વડનગરા નાગર બ્રાહ્મણ સેવા સમિતિ અને જ્ઞાતિ સંસ્થા હાર્દિક આમંત્રણ પાઠવે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh