Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકાધીશ મંદિરમાં રાજકોટના કૃષ્ણભક્ત પરિવાર દ્વારા ચાંદીના શંખ, ચક્ર, ગદા, પદમ દ્વારકાધીશ ભગવાનના ચરોણમાં અર્પણ કર્યા હતાં. મંદિરના પૂજારી મહેશ્વરભાઈએ ભક્ત પરિવારને આશીર્વાદ આપ્યા હતાં. આ પરિવારે શારદાપીઠ મઠ સંચાલિત ભગવાન બલદેવજીને પણ ચાંદીના શંખ, ચક્ર, ગદા અર્પણ કર્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial