Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા
નવી દિલ્હી તા. ૧પઃ કે. કવિતાની ન્યાયિક કસ્ટડી ર૩ એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે. મીડિયા અહેવાલો મુજબ ઈ.ડી.ના કેસમાં ર૩ માર્ચ સુધી ઈ.ડી.ની રિમાન્ડ પર હતાં. તે પછી ર૬ માર્ચની ઈ.ડી.ની કસ્ટડી પછી તેને જ્યુડિશ્યલ કસ્ટડીમાં તિહાર જેલમાં મોકલવામાં આવ્યા હતાં. સીબીઆઈએ પૂછપરછ માટે તિહાડ જેલમાંથી તેણીની ધરપકડ કરી હતી. મીડિયા અહેવાલો મુજબ કે. કવિતાની કસ્ટડી રપ એપ્રિલ સુધી લંબાવાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial