Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કારણ જાણવા પોલીસ દ્વારા તપાસઃ
જામનગર તા. ૧૫: જામનગરના મોમાઈનગરમાં રહેતા એક વિપ્ર યુવાને શુક્રવારે સાંજે ગળાફાંસો ખાઈ લીધો હતો. તેઓનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે આ બનાવની તપાસ શરૂ કરી છે.
જામનગરના ગાંધીનગર વિસ્તારમાં આવેલા મોમાઈ નગરમાં રહેતા હિરેનભાઈ રસિકલાલ પંડ્યા નામના ૩૮ વર્ષના વિપ્ર યુવાને શુક્રવારે સાંજે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો.
આ યુવાનને નીચે ઉતારી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત્યુ પામેલા જાહેર કરતા ધવલ શશીકાંત વ્યાસે પોલીસને જાણ કરી છે. પોલીસે અપમૃત્યુની નોંધ કરી આ યુવાનની આત્મહત્યા પાછળનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial