Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૯: જામનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંક લિ.ના ચેરમેન જીતુભાઈ લાલના હસ્તે આ બેંકની તમામ શાખાઓમાં મોબાઈલ બેન્કીંગ તથા માઈક્રો એટીએમની સગવડતા બેંકની તમામ જામનગર જિલ્લા તથા દ્વારકા જિલ્લા અને આંશિક રીતે મોરબી જિલ્લાના બેંકના ગ્રાહકોને સગવડતા આપતી સેવાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
આ નવી ટેકનોલોજી સિસ્મને લીધે બેંકના ગ્રાહકો ઘરબેઠા બેંક સાથે નાણાકીય લેતીદેતીના વ્યવહારો કરી શકશે તથા અન્ય બેન્કીંગ સેવાનો લાભ મેળવી શકશે. આ સેવાને લીધે ગ્રાહકોને સમયમાં ખૂબ મોટો બચાવ થશે અને તેઓને રાહત મળશે. જે એક સમયને આધીન પગલું છે. આ કાર્યક્રમની અનાવરણ વિધિમાં બેંકના પદાધિકારીઓ તેમજ બેંકના તમામ અધિકારીઓ હાજર રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial