Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દોઢ લાખના ચેક પરતની હતી રાવઃ
જામનગર તા. ૧૯: જામનગરના એક આસામીએ રૂ.દોઢ લાખના ચેક પરતની અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ લોકઅદાલતમાં રજૂ થતાં સમાધાન થયું છે.
જામનગરના દિગ્વિજય સિંહ જાડેજા નામના આસામી પાસેથી ગયા વર્ષે રૂ.દોઢ લાખ શામરાજ ખેતશી બુચડ નામના આસામીએ હાથઉછીના લઈ ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાં પરત ફર્યાે હતો. તે ચેક પરત ફર્યાની અદાલતમાં ફરિયાદ કરવામાં આવ્યા પછી આરોપી સામે બિન જામીનલાયક વોરંટ ઈસ્યુ થયું હતું. તે દરમિયાન આ કેસ લોક અદાલતમાં રજૂ થતાં તેમાં સમાધાન સધાયું છે. ફરિયાદી તરફથી વકીલ ભાર્ગવ મહેતા, રામદે ગઢવી, મયુર મારકણા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial