Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાઃ વૃક્ષારોપણને આવકાર

ખંભાળિયા તા. ૧૯: ખંભાળિયામાં ગ્રીન ખંભાળિયા અંતર્ગત સ્ટેશન રોડ પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જીગ્નેશભાઈ પરમાર, પંકજભાઈ પંડ્યા, ધરમભાઈ, સુરેશભાઈ, પરેશભાઈ કુંડલિયા, નિખિલભાઈ ખેતિયા, લાલભાઈ નકુમ વગેરે દ્વારા ગ્રીન ખંભાળિયા ટીમનો આભાર માન્ય હતો. આ પ્રસંગે ન.પા. પ્રમુખ રચનાબેન મોટાણી, રેખાબેન ખેતિયા (કારો. ચેરમેન), અજુભાઈ ગાગિયા, માનભા જાડેજા, નટુભારથી ગોસ્વામી વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh