Advertisement
Author: નોબત સમાચાર

સંસદ સભ્યોમાં હાલારના સાંસદ પૂનમબેન માડમ રાજ્યમાં દ્વિતીય

ભાજપ સદસ્યતા અભિયાનઃ

જામનગર તા. ૧૯: ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા ભાજપના સદસ્યતા અભિયાનમાં ઉત્તમ કામગીરી કરી હોય તેવા ટોપ-૧૦ સંસદસભ્યો અને ધારાસભ્યોના નામ જાહેર કરવામાં આવ્યા છે.

જેમાં સમગ્ર ગુજરાતમાં સદસ્યતા અભિયાનમાં હાલારના સંસદસભ્ય પૂનમબેન માડમનો દ્વિતીય ક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જો કે ધારાસભ્યોની ટોપ-૧૦ ની યાદીમાં હાલારના કોઈ ધારાસભ્યને સ્થાન મળ્યું નથી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh