Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૯: કેન્દ્ર સરકારે જાહેર કર્યા મુજબનું મોંઘવારી ભથ્થુ રાજ્ય સરકારના કર્મચારીને પણ ચુકવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને મહામંત્રી જૈમિન પટેલએ રાજ્યના મુખ્યમંત્રીને પાઠવેલ પત્રમાં રજુઆત કરવામાં આવી છે કે, કેન્દ્રના ધોરણે રાજ્ય સરકારના કર્મચારીઓને પગારપંચ અને અન્ય લાભ આપવાનો રાજ્ય સરકારે સૈદ્ધાંતિક સ્વિકાર કર્યો છે.
કેન્દ્ર સરકાર દ્વારા જુલાઈ ર૦ર૪ની અસરથી મોંઘવારી ભથ્થામાં મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો કરી પ૦ થી પ૩ ટકા ભથ્થુ જાહેર કર્યું છે. રાજ્યના તમામ શિક્ષકો સહિત રાજ્યના કર્મચારીને રાજ્યના તમામ શિક્ષકોને પણ આ મોંઘવારી ભથ્થા વધારાનો લાભ આપવો જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial