Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ.સવા લાખનો દંડ ભરવા હુકમઃ
જામનગર તા. ૧૯: ધ્રોલના ફતેપુરના એક આસામીએ ચેક પરતના કેસમાં એક વર્ષની કેદની સજા અને રૂ. સવા લાખનો દંડ ભરવા અદાલતે આદેશ કર્યાે છે.
જોડિયા તાલુકાના રણજીત પર ગામમાં જયંતિભાઈ જગાભાઈ વસોયા નામના ખેડૂતે વર્ષ ૨૦૧૭માં પોતાની મગફળી ધ્રોલના ફતેપુરના જુનેદ ફારૂક લામલાણીને વેચી હતી. તેની રૂ.દોઢ લાખની રકમ ચૂકવવા જુનેદ ફારૂકે ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફર્યાે હતો.
આ બાબતની અદાલતમાં કરાયેલી ફરિયાદ ચાલી જતાં અદાલતે આરોપીને તકસીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા અને રૂપિયા સવા લાખનો દંડ ફટકાર્યાે છે. દંડ ભરવામાં ન આવે તો વધુ છ મહિનાની કેદની સજા આપવામાં આવી છે. કેસ ચાલવા દરમિયાન રૂ.રપ હજાર આરોપીએ ચૂકવી આપ્યા હતા. ફરિયાદી તરફથી વકીલ ચંદ્રેશ મોતા, ભરતસિંહ એલ. જાડેજા,મૈત્રી ભૂત, એસ.એફ. દલ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial