Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું:
ખંભાળીયા તા. ૩: દ્વારકા તાલુકાના કુરંગા તથા ઓખા મઢીમાં જુલાઈ-ર૦ર૪ સપ્ટેમ્બર ર૦ર૪ દરમિયાન ફાયરીંગ પ્રેકટીસ યોજાનાર હોવાથી દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડી ફાયરીંગ બટ વિસ્તારમાં જાહેર જનતાને પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
જાહેર જનતાની સલામતી માટે દ્વારકા તાલુકાના કુરંગા તથા ઓખામઢીમાં આવેલ ફાયરીંગ રેન્જ વિસ્તારમાં (તા. ર-૭-ર૦ર૪ થી તા. ૩૦-૯-ર૪) સુધી જાહેર જનતાના પ્રવેશ પર પ્રતિબંધ મૂકયો છે. આ જાહેરનામાના આદેશોનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial