Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકોટ તા. ૩: પાટીદાર પટેલ સમાજના સંતાનો માટે લગ્ન સંબંધી જરૂરી માહિતી વિનામૂલ્યે મળી શકશે. મિલન કાર્યક્રમમાં ઉચ્ચ અભ્યાસ, ઓછો અભ્યાસ, રીમેરેજ યુવક-યુવતી તા.૧-૭-૨૪થી તા.૧૫-૭-૨૪ સુધી ભાગ લઈ શકશે. રાજકોટમાં પટેલ સમાજ કાર્યાલય, કોપર આર્કેડ, વિશ્વેશ્વર મંદિર સામે, મવડી પ્લોટ, મેઈન રોડ પાસે સવારે ૯થી ૧૨ સંપર્ક કરવા જણાવાયું છે. વધુ વિગત માટે ચંદુભાઈ (મો.૯૮૯૮૫ ૩૪૯૪૦નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial