Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા તાલુકામાં સુરજકરાડીમાં આરોગ્ય કેન્દ્રનું મકાન ઘણાં સમયથી અત્યંત જર્જરીત હાલતમાં છે. જે ધરાશાયી થઈ ગયું હતું. જો કે વરસાદી વાતાવરણના કારણે આરોગ્ય કેન્દ્રના મકાનમાં કોઈ હતું નહીં તેથી જાનહાની થઈ નથી. જાણવા મળતી વિગતો પ્રમાણે બે-ત્રણ દિવસ પહેલાં આ મકાનના બારી-બારણાં કાઢી નાખવામાં આવ્યા હતાં. જો ઈમારત પાડી નાખવાનો નિર્ણય લેવાયો હોય તો આસપાસ આડશો મૂકવાની કે સાવચેતીના બોર્ડ મૂકવાની દરકાર કરવામાં આવી નથી. જો કોઈ જાનહાની થઈ હોય તો જવાબદાર કોણ? તપાસ કરી પગલાંં લેવાશે કે પછી ભેનું સંકેલાય જશે? તેવા પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial