Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામજોધપુર તા. ૩: જામજોધપુર તાલુકા સહિત સમગ્ર જિલ્લામાં કપાસના નકલી બિયારણનું વેંચાણ થઈ રહ્યું હોવાની વ્યાપક ફરિયાદો ઊઠવા પામતા સંબંધિત તંત્રએ જાતે ચેકીંગનું નાટક કર્યું હોય તેમ ચેકીંગ કરી ક્લીનચીટ આપી દીધી છે.
આ ચેકીંગ પછી પણ નકલી બિયારણનું બિન્દાસ વેંચાણ ચાલુ રહેતા એક જાગૃત ખેડૂતે ઉહાપોહ મચાવી દેતા રાતોરાત ખેડૂતો સાથે સમાધાન કરવું પડ્યું હોવાનું જાણવા મળે છે.
જે જિલ્લાનું પ્રતિનિધિત્વ કૃષિ મંત્રી કરે છે તે જિલ્લામાં જ નકલી બિયારણનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. તાકીદે તપાસ કરી કડક પગલાં ભરવાની માંગણી ખેડૂતોમાં ઊઠવા પામી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial