Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાનું સ્મશાનગૃહ જર્જરિત હાલતમાં

દ્વારકા તાલુકાના ૪૨ ગામડાઓ વચ્ચે એકમાત્ર સ્મશાનગૃહ છે જે જર્જરીત હાલતમાં છે. ગત વરસે વરસાદ અને વાવાઝોડામાં આ સ્મશાનગૃહની છત ઉડી ગઈ હતી જેની આજ સુધી કોઈ દરકર કરવામાં આવી નથી. જેથી ચાલુ વરસાદે અગ્નિસંસ્કાર સમયે ચિતા ઉપર આડશો રાખવી પડે છે. આ સ્મશાનગૃહની તાકીદે મરામત કરવા માગણી ઉઠવા પામી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh