Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યમાં કોલેરાના કેસો વધતા સફાળી જાગી મનપા
જામનગરમાં પાણીજન્ય રોગચાળાની દહેશતના પગલે ફૂડ શાખા દ્વારા ગઈકાલે ખાસ કરીને પાણીપૂરીવાળાને ત્યાં ચેકીંગ કર્યું હતું. મહાનગરપાલિકાની ફૂડ શાખાના અધિકારી ડી.બી. પરમાર, અને એન.પી. જાસોલિયા વગેરેએ ગઈકાલે શહેરના વિવિધ વિવિધ પાણીપૂરીની રેંકડીમાં પાણીપૂરીમાં વપરાતા પાણીનું ચેકીંગ કર્યું હતું. ઉપરાંત અમુક ખાદ્ય પદાર્થોનું પણ ચેકીંગ કરાયું હતું. ખાસ કરીને કોલેરાના કેસો વધ્યા પછી ચેકીંગ કામગીરી વધુ તેજ બનાવાઈ છે. હાલ વરસાદની મોસમ ચાલતી હોય, કેટલાક પ્રતિબંધાત્મક આદેશો સાથેનું જાહેરનામું પ્રસિદ્ધ થઈ રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial