Advertisement
Author: નોબત સમાચાર

કલ્યાણપુર તાલુકાના દેવળિયાથી હર્ષદ જતા માર્ગ સમથળ કરવાની કામગીરી શરૂ કરાઈ

વરસાદ અને આગાહીના પગલે તંત્ર એલર્ટઃ

સમગ્ર રાજ્યમાં મેઘરાજાની પધરામણી થઈ ચૂકી છે ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓને પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાના માર્ગદર્શનમાં ભારે વરસાદની આગાહીને અનુસંધાને જરૂરી પગલાં તાત્કાલિક ધોરણે લેવા સૂચના આપવામાં આવી છે, જે અન્વયે કલ્યાણપુર તાલુકાના દેવળિયાથી હર્ષદ તરફ જતા રસ્તા પર આવેલ પુલ નજીક રસ્તો ક્ષતિગ્રસ્ત થતાં તાત્કાલિક ધોરણે રસ્તો સમથળ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh