Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંસ્થા રજત જયંતી વર્ષની ઉજવણી અન્વયે
જામનગર તા. ૨૪: જામનગરની પરિભ્રમણ સંસ્થા દ્વારા સતત ૨૫મા વર્ષે રજતજયંતીની ઉજવણીએ ઓપન જામનગર લેખિત ક્વિઝ સ્પર્ધાનું આયોજન તા. ૨૫-૫-૨૦૨૫ના દિને સંસ્થાની સામાન્ય સભામાં ૨૫ સવાલોનું પ્રશ્નપત્ર ખૂલ્લું મુકવામાં આવશે અને તા. ૧૦-૬-૨૦૨૫ સુધીમાં જવાબો સાથે પરત મોકલવાનું રહેશે.
જેમાં પ્રથમ ઈનામ રૂ.૧૦૦૦, દ્વિતીય ઈનામ રૂ. ૭૫૦ અને તૃતીય ઈનામ રૂ. ૫૦૦ એનાયત થશે, જે ઈનામો સુધીરભાઈ પંડયા તરફથી મળેલ છે. સ્પર્ધાની રજતજયંતી નિમિત્તે તમામ ૨૫ જવાબ સાચા આપનારને કિરીટભાઈ શાહ તરફથી રૂ. ૨૫૦૦નું ઈનામ આપવામાં આવશે. આ પ્રશ્નપત્ર નિઃશુલ્ક મેળવવા માટે કિરીટ શાહ (મોર્ડન માર્કેટ, પી.એન.માર્ગ), રૂપકલી(આઈ-૬, સુપર માર્કેટ) અથવા મોર્ડન ઓપ્ટિકલ સ્ટોર (રણજીત રોડ) જામનગરનો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial