Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયા તાલુકામાં વનનેશન વન ઈલેક્શનના સમર્થનમાં ૧૦૦ ઠરાવ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ર૪: ખંભાળિયા તાલુકામાં વન નેશન-વન ઈલેક્શનના સમર્થનમાં વિવિધ સંસ્થાઓ, જ્ઞાતિ સમૂહો દ્વારા કરાયેલા ૧૦૦ ઠરાવો તાલુકા ભાજપના હોદ્દેદારો કશ્યપભાઈ ડેર, ખીમાણંદ ગઢવી, ડો. વિશાલ કણઝારિયા દ્વારા આ અભિયાનના ઈન્ચાર્જને સોંપવામાં આવ્યા હતાં.

સ્ટ્રીલાઈટ નાખવા માંગણી

ખંભાળિયામાં સુખનાથ મહાદેવ સુધીના નવા બનેલા માર્ગ પર અડધા ભાગમાં જ સ્ટ્રીટ લાઈટો છે. બાકીના વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટો નાંખવા રજૂઆત કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh