Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગટરો છલકાય છે, ગંદા પાણી રોડ પર ફેલાય છે
જામનગર તા. ર૪: જામનગરના જોડિયા-ભૂંગા વિસ્તારમાં સફાઈ કામગીરીનો સદંતર અભાવ જોવા મળે છે. પરિણામે આ વિસ્તારના રહેવાસીઓ નર્કાગાર સ્થિતિમાં વસવાટ કરી રહ્યા છે.
છેલ્લા ચાર માસથી જોડિયા-ભૂંગા વિસ્તારમાં સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે. ચાર-પાંચ દિવસે એક વખત સફાઈ કરવામાં આવે છે. ભૂગર્ભ ગટરો છલકાઈ રહી છે, અને ગંદા પાણી રોડ ઉપર ફરી વળે છે.
જવાબદાર અધિકારીઓ જરા પણ સફાઈ બાબતે ધ્યાન આપતા નથી. આ અંગે પૂર્વ કોર્પોરેટર દર્શનાબેન અને સામાજિક કાર્યકર અનવર સંઘારએ રજૂઆત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial