Advertisement
Author: નોબત સમાચાર

ચિરવિદાય

જામનગરઃ સ્વ. ચિમનલાલ હરગોવિંદ પંડ્યાના પુત્ર સતિષભાઈ ચિમનલાલ પંડ્યા (રિટાયર્ડ એજ્યુકેશન  ઈન્સ્પેક્ટર), તે યોગેશ્વરીબેનના પતિ તથા સ્વ. સુશીલાબેન પંડ્યા (આર્યસમાજવાળા) ના ભાઈ તથા સ્નેહલબેન,  સત્યેન્દ્ર, જીતેશના પિતા તથા મનોજકુમાર જોષી, દર્શનાબેન (ગાયત્રી પરિવાર), ઋચાબેન (મસીતીયા  કન્યાશાળાના મદદનીશ શિક્ષક) ના સસરા તથા સ્વ. સદાશિવ પ્રભાશંકર જોશી (જાફરાબાદવાળારા) ના  જમાઈનતું તા. ૧૬-૧-ર૦રપ, ગુરૂવારના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૧૮-૧-ર૦રપ, શનિવારના  સાંજે પ.૦૦ થી પ.૩૦ વાગ્યા દરમિયાન પાબારી હોલ, તળાવનીતાળ, જામનગરમાં રાખવામાં આવ્યું છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh