Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાજપના શાસનમાં મુઠ્ઠીભર લોકો માલામાલઃ કોંગ્રેસ પ્રજાની પડખે અડીખમઃ શક્તિસિંહ ગોહિલ
પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનને ૧૪ વર્ષ અને બુશરા બીબીને ૭ વર્ષની સજા
ખેડામાં નીલગાય આડે આવતા કારે પલટી મારીઃ ચારના ઘટના સ્થળે મૃત્યુ
હાપા યાર્ડમાં ૪૩૧૮ મણ અજમાની આવકઃ પ્રતિ મણ ૪૧૨૫ ભાવે સોદા
જામનગર ડીઆરઆઈની ટુકડીએ રૂપિયા અઢી કરોડની સોપારીનો જથ્થો કબ્જે કર્યો
મોરોક્કો નજીક બોટ પલટી જતા પ૦ પાકિસ્તાની નાગરિકના મોતઃ ૩૬ બચાવાયા
બેટ દ્વારકામાં છઠ્ઠા દિવસે ૬ કરોડ જેટલી કિંમતના દબાણો હટાવાયાઃ કુલ પ૯ કરોડની જમીન ખુલ્લી થઈ
જામનગરના એમ્યુઝમેન્ટ પાર્ક પાસે ત્રિદિવસિય નિઃશુલ્ક ઈન્ટીગ્રેટેડ યોગ શિબિરનો પ્રારંભઃ નગરજનો જોડાયા
ફાયનાન્સની ઓફિસમાં ક્રિકેટનો સટ્ટો રમતા ત્રણ શખ્સ ઝડપાયાઃ એક ફરાર
કનસુમરા પાટીયા પાસે બે બાઈક ટકરાઈ પડતાં નગરના યુવાનનું નિપજ્યું મૃત્યુ
સગાઈ થતી ન હોવાથી નાસીપાસ થયેલા મીઠોઈના યુવાને કરી લીધી આત્મહત્યા
દ્વારકામાં યુવતી પર પાશવી દુષ્કર્મ
મોટરમાં ૮૦૦ લીટર દેશી દારૂ લઈ જતો ભાણવડના ટીંબડી ગામનો શખ્સ ઝબ્બે
નિદ્રાધીન હાલતમાં નગરના યુવાનનું મૃત્યુ
ચેક પરતના કેસમાં જામનગરના એક આસામીને એક વર્ષની કેદસજા ફટકારાઈ
લતીપર પાસે સર્જાયેલા અકસ્માતમાં મોટરચાલક સામે નોંધાવાઈ ફરિયાદ
ટેનામેન્ટના રદ્દ થયેલા સોદા પેટે આપેલો ચેક ફર્યાે પરતઃ બિલ્ડરને એક વર્ષની કેદ
જોડિયામાં તીનપત્તી રમતા ત્રણ પકડાયા ખંભાળિયા નાકા પાસે એકીબેકીનો જુગાર
બ્રાસપાર્ટની પેઢીનો લેણી રકમનો દાવો કરાયો મંજૂર
જીપીઆઈડી એક્ટ હેઠળ નોંધાયેલા કેસમાં જામીનમુક્ત
ચાર પોલીસ કર્મચારીને ફરજ મુક્ત કરવાનો કરાયો હુકમ
પોણા ચાર લાખના ચેક પરતના કેસમાં થયો છૂટકારો
ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ ચાર્જીસના નામે વસૂલાયેલી રકમ પરત અપાશે
લાલ૫ુરના મીઠોઈમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતજીનો પ્રાકૃતિક કૃષિ અંગે પરિસંવાદ
રાષ્ટ્રીય હળદર બોર્ડમાં ઈટ્રા, જામનગરના ડૉ. જોબન કિશોર મોઢાની સભ્યપદે નિયુક્તિ
જામનગર ઠંડુગારઃ તાપમાન ૧૩ ડિગ્રી
જામનગરના જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશન દ્વારા મેગા કેમ્પઃ ૧૪૦ બાળકો થયા લાભાન્વિત
જામનગરમાં રાશનકાર્ડ માટે વધારાના બે ઝોન શરૂ કરવા ઉઠતી માંગણી
બાલાચડી સૈનિક સ્કૂલમાં ૭૭મા ભારતીય સેના દિવસની ઉજવણી
જામનગરમાં દિગ્જામ મિલ પાછળ મકરસંક્રાંતિ પર્વે કરહા પૂજાઃ મોટી સંખ્યામાં હિન્દીભાષી લોકો જોડાયા
પ્રદર્શન મેદાનમાં પ્રો. ચુડાસમાના જાદુના શોનો પ્રારંભ
ખંભાળિયાની રામનાથ સોસાયટીમાં હેવી કેબલ નાખીને વીજ પ્રશ્ન કાયમી ધોરણે ઉકેલાશેઃ રાહત
વાડીનારથી કજુરડા પાટીયા સુધીનો માર્ગ અત્યંત બિસ્માર
જીજીબીએસ જામનગર અને દેવભૂમિ દ્વારકાના ઘટકો દ્વારા કલેકટરને આવેદન
પીજીવીસીએલના સહયોગથી શાળાઓના સેંકડો વિદ્યાર્થીઓને સ્વેટર વિતરણ કરાયું
જામનગરમાં ઈટ્રા દ્વારા સપ્તાહમાં ત્રણ વખત હાડકાની તકલીફમાં સારવાર
જામનગરમાં બેંક એમ્પ્લો. કન્ઝ. એન્ડ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ
જામનગરમાં ટેકાના ભાવે થશે ઘઉંની ખરીદી
હાપાના જલારામ મંદિરે નિરાધાર ભિક્ષુકો માટે 'જલારામ આશરો'
જાંબુડાની શ્રી વૃંદાવન ગૌશાળામાં મકરસંક્રાંતિ નિમિતે ગાયોને બે હજાર કિલો લાડુ ખવડાવાયા
જામનગરના એસ.ટી. ડેપોમાં અકસ્માત નિવારણ, રોડ સેફટીના પાઠ શિખવાયા
જામનગરના જોડીયા-ભુંગામાં ભારે વાહનોની અવર-જવર અત્યંત જોખમી
વાસ્તુશાસ્ત્રીનું હિન્દ ગૌરવ એવોર્ડથી સન્માન
લાલપુરમાં નવનિર્મિત ઉપાશ્રયનું ઉદ્ઘાટન
ભાણવડમાં ૬ પક્ષી ઘાયલઃ બેના મોત
શિક્ષક-આચાર્ય ભરતી પ્રક્રિયામાં શાળાના એનઓસીની જરૂર નહીં
જામનગરની સમર્પણ હોસ્પિટલમાં નેત્રયજ્ઞઃ નેત્રમણી આરોપણ કરાશે