Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરથી જોડિયા વચ્ચેના ધોરીમાર્ગ પર આવેલા હડિયાણા ગામની ગોળાઈમાં આજે સવારે પાઈપ ભરીને જતું એક ટ્રેઈલર કોઈ રીતે તેના ચાલકના કાબુ બહાર ગયા પછી રોડ ઉતરી ગયું હતું અને ગોથું મારી ગયું હતું. આ અકસ્માતમાં સદ્નસીબે ડ્રાઈવરને સામાન્ય ઈજા થઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial