Advertisement
Author: નોબત સમાચાર

સ્વચ્છતા હી સેવા અંતર્ગત ધ્રોલમાં વિદ્યાર્થીઓએ પ્રસ્તુત કર્યું નાટક જાગૃતિનો સંદેશ

જામનગર તા. ૨૧: સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જામનગર જિલ્લામાં પણ છેવાડાના ગામડા સુધી સ્વચ્છતા પ્રત્યે  લોકોમાં જાગૃતતા આવે અને આ અભિયાનમાં લોકો સહભાગી થાય તે માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ધ્રોલ તાલુકાની જી.એમ. પટેલ શાળાની વિદ્યાર્થીઓ દ્વારા સ્વચછતા અભિયાન અંતર્ગત નાટકના માધ્યમથી જાગૃતિ લક્ષી સંદેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને નગરપાલિકાનો સ્ટાફ હાજર રહ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh