Advertisement
Author: નોબત સમાચાર

ભાટીયાઃ તમામ ગરબી મંડળની ૧પ૦૦ બાળા માટે યોજાયું સમૂહ પ્રસાદી ભોજન

ભાટીયામાં રર વર્ષથી મૂળ રાવલના સતીમા વેલુમા (મોતીફૂઈ) તરફથી તમામ ગરબી મંડળની ૧પ૦૦ બાળાઓ માટે સમૂહ પ્રસાદી-ભોજનનું આયોજન થાય છે. આ વર્ષે ભાટિયાના સોની સમાજના આગેવાન દિનેશભાઈ જેરામભાઈ દ્વારા બાળાઓને ગોયણી ભોજન કરાવાયું હતું. આ સાથે દરેક બાળાને ભેટ આપવામાં આવી હતી તેમજ ગૌમાતાને ગોળ-ખોળ અને લાડું ખવડાવવામાં આવ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh