Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સહેલાણીઓ માટે સમુદ્રસ્નાન જોખમી
હાલમાં ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે, ત્યારે અરબી સમુદ્રના પાણીમાં પણ ચોમાસાની ઋતુઅનુસાર કરન્ટ જોવા મળી રહ્યો છે, જેના કારણે દ્વારકાના દરિયાકાંઠાના વિસ્તારોમાં વિશાળકાય મોજાંઓ ઉછળતા જોવા મળી રહ્યા છે. આશરે દસથી બાર ફૂટ જેટલા ઉછળતા મોજાંઓને કારણે દરિયા કિનારે સહેલાણીઓને સ્નાન તથા મોજાંનો લુત્ફ ઉઠાવવો જોખમી બન્યો હોય, તંત્ર દ્વારા સમયાંતરે પગલાં લેવાઈ રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial