Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શહેર કોંગ્રેસ દ્વારા કરાઈ રહ્યો હતો વિરોધઃ
જામનગરના લાખોટા તળાવના પાછળના ભાગ પર હાલમાં જોગીંગ ટ્રેક, સાયકલીંગ ટ્રેક વગેરે બનાવવાની કામગીરી જામનગર મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે ત્યારે તે કાર્યવાહીના કારણે તળાવ બુરાઈ રહ્યું છે તેવી લોકલાગણી ઉભી થઈ છે. આ મુદ્દે આજે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા જનરલ બોર્ડમાં વિરોધ પ્રદર્શન કરવાનો કાર્યક્રમ ઘડી કઢાયો હતો. તે માટે આવેલા શહેર પ્રમુખ દિગુભા જાડેજા, આનંદ ગોહિલ વગેરેની પોલીસે અટકાયત કરી લીધી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial