Advertisement
Author: નોબત સમાચાર

'નીટ'ના મુદ્દે અલગ-અલગ હાઈકોર્ટમાં સુનાવણી પર રોક

૮ જુલાઈના 'નીટ'ની તમામ સુનાવણી સુપ્રિમમાં થશે

નવી દિલ્હી તા. ર૦: 'નીટ' ના મુદ્દે કેટલીક અરજીઓની સુનાવણી પછી સુપ્રિમ કોર્ટે આ મુદ્દે જુદી-જુદી હાઈકોર્ટમાં સુનાવણી પર રોક લગાવી હોવાનું જાણવા મળે છે. અહેવાલો મુજબ આ મુદ્દે તમામ અરજીઓની સુનાવણી સુપ્રિમ કોર્ટમાં ૮ જુલાઈના થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh