Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ર૬મી જાન્યઅુારીના દિને
જામનગર તા. રરઃ જામનગર અખબાર વિતરક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વરસે પણ મંડળના સભ્યો માટે સોમનાથ તથા દીવના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે.
તા. ર૬-૧-ર૦રપ ના સાંજે ૪ વાગ્યે ત્રણબત્તી, ઝુલેલાલ ચોકથી પ્રવાસ માટેની બસ ઊપડશે. જે અખબાર વિતરક મિત્રો આ પ્રવાસમાં આવવા માંગતા હોય તેમણે તા. ર૪-૧-ર૦રપ પહેલા અશ્વિનભાઈ મોદી (મો. ૯૯ર૪પ ર૧૪૮૩), રીખીલભાઈ મોદી (મો. ૯ર૭૭૩ પ૧૧ર૧) અને દિલીપસિંહ જાડેજા (મો. ૯૮ર૪૮ રપ૭૯૮) ને નામ નોંધાવી દેવા જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial