Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધ્રોલની ડેલ્ટા સ્કૂલમાં તાજેતરમાં ટ્રાફિક અને રોડ સેફટી અંગે સેમિનાર યોજવામાં આવ્યો હતો. ટ્રાફિક શાખા-જામનગર અને એલ એન્ડ ટી દ્વારા પરવાહ રાજ્યવ્યાપી માર્ગ સલામતી અભિયાન-૨૦૨૫ અંતર્ગત આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધો. ૭ અને ૮ ના વિદ્યાર્થીઓને રોડ સેફટીનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું તેમજ ચિત્ર સ્પર્ધા પણ યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ત્રણ વિદ્યાર્થીઓ તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial