Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. રરઃ જામનગરમાં ચોરીવાળા જિનાલયમાં ર૧ પ્રાચીન પ્રતિમાઓની પુનઃ પ્રતિષ્ઠાની ઉછામણી તેમજ પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં તા. ર૬-૧-ર૦રપ ના દિને સવારે ૯-૩૦ વાગ્યે પૂ. હેમતિલક વિ.મ.સા. આદિની નિશ્રામાં ચોરીવાળા દેરાસરના કમ્પાઉન્ડમાં પ્રાચીન મૂર્તિઓની પુનઃ પ્રતિષ્ઠાની ઉછામણી બોલાવવામાં આવશે, તેમજ અગિયાર દાર્શનિક પ્રતિમાની સ્થાપના માટેની ઉછામણી બોલાવવામાં આવશે.
તા. ૧૧-ર-ર૦રપ થી તા. ૧૩-ર-૨૦રપ સુધી પૂ.હેમપ્રભસુરી મ.સા. આદિની નિશ્રામાં પુનઃ પ્રતિષ્ઠાનો ત્રિ-દિવસીય મહોત્સવ ઉજવવામાં આવશે. પુનઃ પ્રતિષ્ઠા તા. ૧૩-ર-ર૦રપ ના સવારે શુભ મુહૂર્તમાં થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial