Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમદાવાદ તા. રરઃ ગુજરાત રાજ્યના પૂર્વ સંયુક્ત માહિતી નિયામક દિપકભાઈ નિર્ભયભાઈ ભટ્ટ (ઉ.વ. ૭૬), તે રેખાબેન (નિવૃત્ત અધિકારી - સૌરાષ્ટ્ર યુનિવર્સિટી) ના પતિ, ભાર્ગવભાઈ (સિનિયર વાઈસ પ્રેસીડેન્ટ - એક્સીસ બેંક, અમદાવાદ), મૈત્રીબેન હસીતભાઈ મહેતા (રાજકોટ) ના પિતા, ઉષાબેન ચીમનભાઈ પાઠક (રાજકોટ), તરૂબેન હરીશભાઈ પાઠક (ઈન્દોર), દતાબેન મહેન્દ્રભાઈ દવે (રાજકોટ), ભારતીબેન ભરતભાઈ દવે (રાજકોટ), પત્રકારબંધુ હેમેનભાઈ ભટ્ટ (નિવૃત્ત - ફૂલછાબ), નૈષધ ભટ્ટ (નિકુ ભટ્ટ-પત્રકાર - આઝાદ સંદેશ) ના મોટાભાઈ, યુવરાજના દાદા, અદિતી અને મહેકના નાનાનું તા. ર૦-૧-ર૦રપ ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા આવતીકાલે તા. ર૩-૧-ર૦રપ, ગુરૂવારના સાંજે ૪ થી ૬ વાગ્યા દરમિયાન સિંધુ ભવન હોલ, સિંધુ ભવન, એસ.જી. હાઈવે, અમદાવાદમાં રાખવામાં આવી છે. સંપર્કઃ હેમેનભાઈ - (મો. ૯૪ર૬૯ ૦૭પ૯૯), નીકુભાઈ (મો. ૯૪ર૬ર ૪૭૦૧૦), ભાર્ગવભાઈ (મો. ૯૮રપર ૩ર૩૬૬).
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial