Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી અન્વયે આર.ટી.ઓ. દ્વારા
રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે આર.ટી.ઓ. જામનગર દ્વારા જીવીકે ઈએમઆરઆઈ ૧૦૮ ઈમરજન્સીગ સેવાના સહયોગથી કલ્યાણ પોલીટેકનીક કોલેજમાં માર્ગ સલામતી વિશે અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને બાઈક ચલાવતી વખતે રાખવાની સાવચેતીઓ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા. તથા લાયસન્સસ બાબતે કાયદાકીય જોગવાઈઓની જાણકારી આપવામાં આવી હતી. જીવીકે ઈએમઆરઆઈ ૧૦૮ ઈમરજન્સીના સેવાના મેડીકલ સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને ફર્સ્ટ રિસ્પોન્ડપન્ટવ ટ્રેનિંગ તથા સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આર.ટી.ઓ. જામનગરના ઈન્સ્પેકટર કે.જી.મેર તથા એસ.વી. રૂપાણી તથા જીવીકે ઈએમઆરઆઈ ૧૦૮ના મનવીર ડાંગર તથા કિશન વાઢેર તેમની ટીમ સાથે ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial