Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શિબિર દરમ્યાન ૬૧ યુનિટ રકત એકત્રિત થયું:
અમદાવાદ તા. ૨૧: અમદાવાદ એડવર્ટાઈઝીંગ સર્કલ એસોસિએશન (એએસીએ) અને સ્પોર્ટસ કલબ દ્વારા સ્પોટર્સ કલબ, નવરંગપુરામાં આઠમી રકતદાન શિબિર આયોજિત કરવામાં આવી હતી. આ શિબિર દરમ્યાન ૬૧ યુનિટ બ્લડ એકત્રિત થયુ હતું. જે કેન્સર પીડિત બાળકોની સારવાર માટે ગુજરાત કેન્સર સોસાયટી (જીસીએસ) મેડિકલ કોલેજ, હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરમાં દાન આપવામાં આવ્યું હતું.
આ શિબિરમાં મીડિયા ફ્રેટરનિટી, એડવર્ટાઈઝિંગ એજન્સીના સભ્યો, સ્પોર્ટસ કલબના સભ્યો અને અમદાવાદના નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ઉમદા સેવાકાર્યમાં અમદાવાદના લોકોની સહકારની ભાવના ઉત્તમ ઉદાહરણ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial