Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર જિલ્લા હોમગાર્ડઝ દ્વારા રૂ. એકાવન હજારનો ફાળો અર્પણ
જામનગર તા. ૨૨: નિષ્કામ સેવાની ભાવના સાથે સતત દોડતાં એવા જામનગર જિલ્લાના હોમગાર્ડઝ જવાનો ફક્ત ફરજ અને પરેડ સાથે કુદરતી આફતોમાં જ પોતાની નિષ્કામ સેવાઓ આપે છે એવું નથી.!
જામનગર જિલ્લાના હોમગાર્ડઝ દ્વારા કમાન્ડન્ટ ગીરીશ સરવૈયાની આગેવાનીમાં સૈનિક વેલફેર અને પુનઃવસવાટ માટે ફાળો એકત્ર કરવા માટેની શરૂઆત જિલ્લા કમાન્ડન્ટના રૂપિયા ૧૧૦૦૦/-થી શરૂઆત કરી તમામ યુનિટો દ્વારા રૂપિયા ૪૦૦૦૦/- એમ કુલ રૂપિયા ૫૧૦૦૦/- જેવી રકમ ભેગી કરી તેના બે અલગ અલગ ચેક સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ બોર્ડના અધ્યક્ષ જામનગર જિલ્લાના સમાહર્તાને સુપ્રત કરવામાં આવ્યાં હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial