Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર મહાનગર પાલિકા હસ્તક હાપા ગૌશાળામાં મ્યુનિ. કમિશનર ડી.એન. મોદીએ પરિવાર સાથે મુલાકાત લીધી હતી. ગાયોને નિરણ ખવડાવ્યુ હતું. ઉપરાંત નગરજનો પણ લાડુ-ઘાસ સાથે આવ્યા હતાં અને ગાયોને ખવડાવી પુણ્ય પ્રાપ્ત કર્યુ હતું. વ્હોરાના હજીરા પાસેથી પણ ધર્મપ્રેમીઓ દ્વારા ૬૦ ટન ઘાંસચારાનું દાન મળ્યુ હતું. જેએમસી કનેકટનાં માધ્યમથી આ ગૌશાળામાં દાન-ઘાસ આપવા કમિશનરે નગરજનોને અનુરોધ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial