Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૨: જામનગરની વિશા શ્રીમાળી લોકાગચ્છ કુંવરજી પક્ષ જ્ઞાતિના કપડા પાંખડી ભરતા સભ્યોના અભ્યાસ કરતા સંતાનોને પ્રોત્સાહન આપવા તા. ૨૬.૧.૨૫ના સવારે ૧૧ વાગ્યે નગીનદાસ વોરા (લીમડાવાળા) ઉપાશ્રયે ઈનામી મેળાવડો તથા જ્ઞાન-ગમ્મત સાથેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે ૧૧ વાગ્યા સુધીમાં પ્રવેશ કરનાર બાળકો તથા વાલીઓનું અલગથી બહુમાન કરી સરપ્રાઈઝ ઈનામ આપવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial