Advertisement
Author: નોબત સમાચાર

દરેડમાં ખોડિયાર માતાજીનું મંદિર પાણીમાં ગરકાવ

શહેર-જિલ્લામાં ભારે વરસાદના પગલે

જામનગર શહેર તથા જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. સાર્વત્રીક સારા એવા વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે. જામનગરના ચેલા-ચંગા સહિતના વિસ્તારોમાં સારો એવો વરસાદ થતા દરેડમાં આવેલા સુપ્રસિદ્ધ શ્રી ખોડિયાર માતાજીનું મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ભારે વરસાદના પગલે રંગમતિ ડેમ ઓવરફલો થતા એક દરવાજો બે ફૂટ સુધી ખોલવામાં આવતા રંગમતિ નદિમાં સતત પાણીનો પ્રવાહ વધતા દરેડ નજીક નદીમાં આવેલ ખોડિયાર મંદિરમાં પાણી ઘૂસી ગયા હતાં અને જોતજોતામાં જ મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh