Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવી દિલ્હી તા. રરઃ સુપ્રિમ કોર્ટે કાવડયાત્રાના માર્ગે આવતી દુકાનો, રેસ્ટોરન્ટ, લારીઓ પર નેઈમ પ્લેટ લગાવીને દુકાનદારનું નામ જાહેર કરવાના ઉત્તરપ્રદેશ સરકારના આદેશ સામે વચગાળાનો સ્ટે આપેલ છે અને સંબંધિત ત્રણ રાજ્યોને નોટીસ આપી વધુ સુનાવણી ર૯મી જુલાઈના રખાઈ છે. મીડિયા અહેવાલો મુજબ દુકાનદારો-ઢાબાધારકોના નામોના બદલે ખાવા-પીવાની વસ્તુઓના પ્રકાર દર્શાવવાની જરૂર હોવાની જરૂર જણાવાઈ રહી છે ત્યારે હાલ તુરત આ સ્ટે આવ્યા પછી કાવડયાત્રાના માર્ગે ખાણીપીણીનો વ્યવસાય કરતા લોકોને રાહત પહોંચી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial