Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે દિવસ પહેલા ૧પ ઈંચ જેટલો વરસાદ પડ્યા પછી જળબંબાકાર થતા
સૂરજકરાડી-મીઠાપુરમાં બે દિવસ પહેલા થયેલા ૧પ ઈંચ વરસાદ પછી પાણીનો ત્વરિત નિકાલ કરવા મીઠાપુર-ઓખા બાયપાસ પર ગાત્રાળ નજીકનો એક રોડ તંત્ર દ્વારા તોડાવવો પડ્યો હતો. 'નોબત'ની ટીમે ભારે વરસાદ પછી યાત્રાધામ દ્વારકા, રૂપેણબંદર, સૂરજકરાડી, મીઠાપુર અને ઓખા સહિતના અસરગ્રસ્ત વિસ્તારોનો પ્રવાસ કરીને તસ્વીરો સાથેનો ગ્રાઉન્ડ રિપોર્ટ મેળવ્યો હતો અને લોકોની સમસ્યાઓ-મુશ્કેલીઓ જાણી હતી. આ માર્ગ તોડી પાડીને વરસાદી પાણીનો નિકાલ કરાયો, તેની આ તસ્વીરો છે. સ્થાનિકોએ આ રસ્તો તત્કાળ રીપેર કરવાની માંગ પણ ઊઠાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial