Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના પ્રભાબેન આરોગ્ય કેન્દ્ર દ્વારા
જામનગર તા. રરઃ જામનગરના પ્રભાબેન આરોગ્ય કેન્દ્ર દ્વારા તા. ર૪-૭-ર૪ ના સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી સ્ત્રીરોગ નિષ્ણાંત ડો. કરિશ્મા નારવાણીના નેતૃત્વમાં ઓબીસીટી, થાઈરોઈડ તેમજ પીસીઓડી અંગે નિઃશુલ્ક તપાસનો કેમ્પ યોજાયો છે.
જેમાં જરૂરી પંચકર્મ, સારવાર પણ આપવામાં આવશે. રજીસ્ટ્રેશન માટે મો.નં. ૭૦૧૬ર ૪૯૪૩૯ ઉપર સંપર્ક કરવો. કેમ્પ પવન ચક્કી પાસે, કુંવરબાઈ ધર્મશાળાના પરિસરમાં પ્રભાબેન આરોગ્ય કેન્દ્રમાં યોજાનાર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial