Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની વિશા શ્રીમાળી તપગચ્છ જૈન જ્ઞાતિની મેનેજિંગ કમિટીની ચૂંટણી

૨૮મી જુલાઈએ યોજાશે મતદાનઃ

જામનગર તા. ૨૨: જામનગરની વિશા શ્રીમાળી તપગચ્છ જૈન જ્ઞાતિના સામાન્ય ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મેનેજિંગ કમિટીના પચ્ચીસ સભ્યો માટે ચૂંટણી યોજાશે.

આ ચૂંટણીમાં તા.ર૮-૭ના દિને સવારે ૯થી બપોરે ૩ વાગ્યા સુધી નાગનાથ નાકા પાસેની અમૃત વાડીમાં મતદાન યોજાશે. મતદાન પૂર્ણ થયા પછી તા.ર૮-૭ના સાંજે પાંચ વાગ્યે મતગણતરી કરી પરિણામો જાહેર કરાશે.

આ વખતની ચૂંટણીમાં પ્રમુખપદે ભરતભાઈ વસા અને સેક્રેટરીપદે ચંદ્રેશભાઈ દોશી બિનહરિફ વિજેતા જાહેર થયા છે. તા.ર૮ના માત્ર આ કમિટિ સભ્યો માટે મતદાન થશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh