Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મંદિરો-દુકાનો-રહેણાંકો ફરતે પાણી...પાણી...
ભાટિયાની ઉપરોક્ત તસ્વીર ભારે વરસાદથી થયેલા જળબંબકારની છે. ગામની અનેક સોસાયટીઓમાં જલભારવ થતા લોકોને હાલાકી ભોગવી પડી રહી છે, તો વિવિધ સ્થળો જળમગ્ન થયા છે. એટલું જ નહીં, મંદિરો, દુકાનો, રહેણાંકોની ફરતે જ્યાં જુઓ ત્યાં પાણી જ દેખાય છે. આ જલભરાવના કારણે જનજીવન ખોરવાયું છે, જ્યારે પાણી ઓસર્યા પછી પણ કચરો અને ગંદકી થતા સીઝનલ રોગચાળાનો ખતરો પણ ઊભો થયો છે. આ વખતે ધોધમાર વાસદ થતા એક તરફ તળાવો-જળાશયો-ચેકડેમો છલકાયા છે, તો બીજી તરફ ઘણાં ગામોમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાવા પામી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial