Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોસમનો કુલ વરસાદ ૩પ ઈંચઃ સાર્વત્રિક મેઘાવી માહોલ
મીઠાપુર-સૂરજકરાડીમાં સાર્વત્રિક મેઘાવી માહોલ છવાયો છે. ત્રણ દિવસમાં ર૦ ઈંચ વરસાદ પડતા સાર્વત્રિક પાણી...પાણી... જોવા મળી રહ્યું છે. આજે સવારથી જ મેઘાવી માહોલ વચ્ચે વરસાદ ધળબળાટી બોલાવી રહ્યો છે. આ પંથકમાં શનિવારે પાંચ ઈંચ, રવિવારે અડધો ઈંચ વરસાદ પડ્યા પછી આજે પણ ધોધમાર વરસાદ પડી રહ્યો હોવાથી મેઘતાંડવ જેવા દૃશ્યો સર્જાઈ રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial