Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે
હાલારમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે, જ્યારે ભાટિયા પંથકમાં ધોધમાર વરસાદ પછી નજીકના માર્ગો પર પાણી ફરી વળ્યા છે, જ્યારે ભાટીયાથી હર્ષદ તરફ જતો કોસ્ટલ હાઈ-વે જળબંબાકાર થતા ટાયરડૂબ પાણીમાં વાહનોને મંથરગતિથી ચલાવવા પડી રહ્યા છે. આ પ્રકારની સ્થિતિના કારણે આવાગમન ખોરવાયું છે, અને જનજીવન પ્રભાવિત થયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial